મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

દેવભૂમિ દ્વારકા — ગુજરાત

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર

દ્વારકાના ભીંડા ગામમાં ભાજપના પ્રચાર દરમિયાન ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભાડથર બેઠકની પેટાચૂંટણીને લઈને પ્રચાર કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય મુળુભાઈ બેરાનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

ABP અસ્મિતા