છોટાઉદેપુર — ગુજરાત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત
છોટાઉદેપુર : છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-4ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન રાઠવાએ જીત મેળવી છે.
ABP અસ્મિતા