4.2 લાખથી ગગડીને 1.93 લાખે આવી ‘ચાંદી’, શું હવે નવા રેકોર્ડ તરફ દોડશે કે ભાવ વધુ ગગડશે? જાણો અંદરની વાત
ચાંદીના ભાવમાં પોતાના ઓલ-ટાઈમ હાઈ સ્તરેથી 54% નો મસમોટો અને ઐતિહાસિક કડાકો બોલાઈ ચૂક્યો છે. આટલા મોટા ઘટાડા પછી હવે દરેક રોકાણકારના મનમાં એક જ સવાલ છે કે, હવે આગળ શું થશે? ચાંદીનું ભવિષ્ય શું છે?