Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ BSEનો 30-શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ 'સેન્સેક્સ' 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 73,172ના સ્તરે પહોંચી ગયો હતો.