મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Gold-Silver Price On MCX : સોનું-ચાંદી ફરી સસ્તાં! MCX પર બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા

આજના કારોબાર દરમિયાન સોનાનો ભાવ 149,450.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવની સરખામણીએ -93.00 (-0.06%) પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

TV9 ગુજરાતી

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Jio Platformsના IPO અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. Jio Platforms તેના શેરનું મૂલ્ય ₹1,065 અને ₹1,119ની વચ્ચે નક્કી કરી રહ્યું છે.

ABP અસ્મિતા

Breaking News : મુકેશ અંબાણીનો જલવો! ફરી બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ગૌતમ અદાણી પાસેથી છીનવી લીધું ટોચનુ સ્થાન

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ બનવાની રેસમાં ફરી એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પાછળ છોડીને દેશના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન ફરી હાંસલ કર્યું છે.

TV9 ગુજરાતી

ભારતીય રૂપિયાએ કર્યો કમાલ! 6 મહિનામાં સૌથી મોટો ઉછાળો, ડોલર સામે થયો મજબૂત

સોમવારે, યુએસ ડોલર સામે રૂપિયો 96 પૈસા મજબૂત થઈને 95.75 (કાચા આંકડા મુજબ) પર બંધ થયો. છ મહિનાથી વધુ સમયગાળામાં એક દિવસમાં નોંધાયેલો આ સૌથી મોટો વધારો હતો.

TV9 ગુજરાતી

Breaking News : વિરાટ કોહલી અને અનુષ્કાએ મુંબઈમાં ખરીદ્યા 3 આલીશાન ફ્લેટ, કુલ કિંમત જાણીને ચોંકી જશો!

વિરાટ-અનુષ્કાએ મુંબઈમાં રિયલ એસ્ટેટ રોકાણ કર્યું છે. આ સેલિબ્રિટી કપલ સાથે, અનુષ્કાના માતાપિતાએ પણ મિલકત ખરીદી છે. ત્રણેયે એક જ બિલ્ડિંગમાં ત્રણ લક્ઝરી ફ્લેટ ખરીદ્યા છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: નવરાત્રીના ત્રીજા દિવસે 1400 રુપિયા સસ્તુ થયું સોનું, જાણો આજના 24 કેરેટના ભાવ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્તાહના અંતે સ્થાનિક ચલણને મજબૂત કરવાના હેતુથી કેટલાક પગલાં લીધાં હતાં. પરિણામે, સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો અને 95.78 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો.

TV9 ગુજરાતી

13 October 2026 રાશિફળ: ગ્રહોની શુભ ચાલથી અટકેલા કાર્યો થશે પૂર્ણ, જાણો મેષથી મીન સુધીનું તમામ રાશિફળ

મેષથી લઈને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો નાણાકીય રોકાણ, કરિયર, નવી જવાબદારીઓ અને શિક્ષણ ક્ષેત્રે કઈ રાશિઓ માટે બની રહ્યા છે પ્રગતિના ઉત્તમ યોગ.

TV9 ગુજરાતી

13 October 2026 રાશિફળ: ગ્રહોની કૃપાથી આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ અને નોકરીમાં પ્રમોશનના યોગ

મેષથી મીન સુધીના તમામ જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો રોકાણ, કરિયર, શિક્ષણ અને બિઝનેસ ક્ષેત્રે કઈ રાશિઓ પર ભાગ્ય મહેરબાન રહેશે.

TV9 ગુજરાતી