મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Rajkot gold robbery: નવરાત્રિના પવિત્ર તહેવાર વચ્ચે રાજકોટ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના આજીડેમ વિસ્તારમાં ધોળા દિવસે દિલધડક લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે.

ABP અસ્મિતા

Breaking News: રોકાણકારો માટે ‘મોટા સમાચાર’, આ તારીખથી ખુલશે ‘Jio IPO’

રોકાણકારો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો આખરે અંત આવ્યો છે. જિયો પ્લેટફોર્મ્સના બહુચર્ચિત IPO ને લઈને કંપનીએ મોટું કદમ ઉઠાવી લીધું છે અને RHP પણ ફાઈલ કરી દીધું છે.

TV9 ગુજરાતી

Share Market News: ઉંચા ફુગાવાથી શેરબજાર પરેશાન, સેન્સેક્સ 252 પોઇન્ટ ઘટ્યો

Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગમાં બપોરે બાદ વેચવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

SBI Schemes: SBI ની આ યોજનામાં કોઈપણ જોખમ વગર બેંક FD કરતાં વધુ વળતર મળશે !

SBI મ્યુચ્યુઅલ ફંડની ડેટ અને હાઇબ્રિડ યોજનાઓ FD કરતાં વધુ વળતર અને કરવેરાનું આયોજન કરી શકે છે. જોકે, રોકાણ જોખમ સાથે સંકળાયેલું છે.

TV9 ગુજરાતી