મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

વેપારના સમાચાર

શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.

Share Market News: નિફ્ટી 23000 ઉપર બંધ, આઈટી શેરમાં તેજીથી શેરબજારને ટેકો

Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં આઈટી સ્ટોકમાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold Price On MCX : MCX પર સોનું-ચાંદી ફરી મોંઘાં થયાં ! સોનું ₹1.48 લાખને પાર, ચાંદી ₹2.13 લાખે પહોંચી

આજના સત્રમાં સોનાનું કુલ ટ્રેડિંગ વોલ્યુમ 2,014.00 લોટ નોંધાયું છે, જેની કુલ વેલ્યુ ₹2,98,710.28 લાખ જેટલી થવા જાય છે. હાજર બજાર (Spot Market) માં પણ લગ્નસરા અને આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને…

TV9 ગુજરાતી

Jio IPO: શેર વેચ્યા વિના Meta અને Google ને થઈ શકે છે ₹1 લાખ કરોડનો ફાયદો, જાણો કેવી રીતે

Jio Platforms ના IPO થી Meta અને Google ને મોટો ફાયદો થશે. 2020માં ₹77,310 કરોડના રોકાણ સામે હવે IPO ના ઉપલા ભાવે ₹1.77 લાખ કરોડનું મૂલ્ય થઈ શકે છે, જે ₹99,841 કરોડનો કાગળ પરનો નફો દર્શાવે છે.

TV9 ગુજરાતી

Breaking News : સુસ્તી બાદ બજારે પકડી તેજી… Nifty 23,100ને પાર, SEBIના નવા નિયમોથી બ્રોકિંગ કંપનીઓના શેરમાં ઉછાળો

16 ઑક્ટોબર 2026ના રોજ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. નિફ્ટી 23,100 પાર ગયો અને સેન્સેક્સ પણ સુધર્યો. આ ઉછાળા પાછળ SEBI દ્વારા ક્લોઝિંગ ઑક્શન સેશનના નિયમોમાં થયેલા ફેરફારો મુખ્ય છે.

TV9 ગુજરાતી

Breaking News : Gold ETFમાં રોકાણ પર અસ્થાયી રોક! નવી SIP અને Lumpsum રોકાણ હવે નહીં થઈ શકે

મ્યુચ્યુઅલ ફંડ્સે Gold ETFમાં નવા રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. ટાટા, HDFC અને ICICI પ્રુ સહિત 7 મ્યુચ્યુઅલ ફંડ્સે આ અંગે નોટિસ જાહેર કરી હોવાના અહેવાલ છે.

TV9 ગુજરાતી

Breaking News : બજારમાં મંદી વચ્ચે રેકોર્ડ સ્પીડે ‘સોનું’ ખરીદી રહ્યું છે ‘ચીન’, આંકડા જોઈ દુનિયા હેરાન

સોનાની કિંમતોમાં ચાલી રહેલા ઘટાડા વચ્ચે ચીન સતત મોટા પ્રમાણમાં સોનું ખરીદીને પોતાના ભંડારને મજબૂત કરી રહ્યું છે. વર્ષ 2026માં અત્યાર સુધી ચીનની કુલ સોનાની ખરીદી 103 ટન સુધી પહોંચી ચૂકી છે, જેનાથી તેની…

TV9 ગુજરાતી

‘દિવાળી’ પર સોનું-ચાંદી ખરીદવું સસ્તું પડશે કે મોંઘું ? મળ્યા આ ‘5 મોટા સંકેત’, બજારની ‘રમત’ સમજો

તહેવારોની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને એમસીએક્સ (MCX) પર સોનું ₹1.50 લાખના સ્તરથી નીચે સરકી ગયું છે.

TV9 ગુજરાતી