બોટાદ — ગુજરાત
બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ
Botad extortion case investigation: બોટાદ પંથકમાં ભારે ચર્ચાસ્પદ અને રાજકીય ગરમાવો લાવનારા કથિત 1 કરોડ રૂપિયાના તોડકાંડ મામલે પોલીસ તપાસ તેજ બની છે.
ABP અસ્મિતા