મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

Breaking News : ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવી આધેડ પાસેથી ₹3.05 લાખ પડાવ્યા

ભાવનગરમાં એક ચોંકાવનારી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. ફેસબુક પર મિત્રતા કેળવી એક આધેડને જાળમાં ફસાવી, ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી ધમકાવી ₹3.05 લાખ પડાવવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી

Bhavnagr Breaking: હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમાં CCTV ફરજિયાત, ડાઇનિંગ હોલમાં દેખાશે લાઇવ પ્રસારણ

હોટલોમાં મોંઘા ભાવ વસૂલ્યા બાદ પણ સ્વચ્છતા ન જળવાતી હોવાની ફરિયાદો વચ્ચે ભાવનગર કલેક્ટરે તમામ રેસ્ટોરન્ટના કિચનમાં CCTV ફરજિયાત કરી ડાઇનિંગ હોલમાં લાઇવ પ્રસારણ દર્શાવવા આદેશ આપ્યો છે.

TV9 ગુજરાતી