મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત

ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ABP અસ્મિતા

3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com

Bhavnagar Breaking News : ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7નાં મોત ! જુઓ Video

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર આજે 06 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એક ફોરવ્હીલ કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર 7 લોકોના મોત થય…

TV9 ગુજરાતી