મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

Breaking News : ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા વિજિલન્સના અધિકારીને બુટલેગરે માર્યો, પછી સ્થાનિક પોલીસે કરી સારી સરભરા, જુઓ વીડિયો

ભાવનગરના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહિલા દ્વારા વિજિલન્સના અધિકારીને રૂમમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

TV9 ગુજરાતી