મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ: રેલવે કોલોનીના ક્વાર્ટરમાં ચાલતા કારોબારનો પર્દાફાશ

Bhavnagar News: ભાવનગરમાં ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પણ દારૂનો કારોબાર ધમધમી રહ્યો હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. હાદાનગર રેલવે કોલોનીના ક્વોર્ટરમાં ચાલી રહેલી નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે.

ABP અસ્મિતા

2 સ્રોતમાં — મુંબઈ સમાચાર