મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભરૂચના સમાચાર

નર્મદાના મુખ પર વસેલું ભરૂચ હજારો વર્ષ જૂનું બંદર છે, અને આજે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત તેને રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર બનાવે છે. ગોલ્ડન બ્રિજ અહીંની જાણીતી નિશાની છે. ઉદ્યોગ અને પ્રદૂષણ, નર્મદાનું પાણી, ખેતી અને જિલ્લા વહીવટના તાજા અહેવાલ આ પાના પર.

Breaking News : ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જામા મસ્જિદ અને જૈન મંદિરના દાવા વચ્ચે નવો વળાંક

મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે વિવાદિત ઐતિહાસિક ઇમારત ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI)ની મિલકત છે. આવી સ્થિતિમાં આ મિલકતના ટ્રસ્ટીઓ કેવી રીતે બનાવવામાં આવ્યા તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — TV9 ગુજરાતી, નવગુજરાત સમય