મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભરૂચના સમાચાર

નર્મદાના મુખ પર વસેલું ભરૂચ હજારો વર્ષ જૂનું બંદર છે, અને આજે અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહત તેને રસાયણ ઉદ્યોગનું કેન્દ્ર બનાવે છે. ગોલ્ડન બ્રિજ અહીંની જાણીતી નિશાની છે. ઉદ્યોગ અને પ્રદૂષણ, નર્મદાનું પાણી, ખેતી અને જિલ્લા વહીવટના તાજા અહેવાલ આ પાના પર.

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Car Accident News: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મનુબર ગામ પાસે વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી એક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે.

ABP અસ્મિતા