બનાસકાંઠાના સમાચાર
બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે અને બનાસ ડેરી આ જિલ્લાની સૌથી મોટી આર્થિક તાકાત. ડીસાનો બટાટા પટ્ટો અને અંબાજીનું યાત્રાધામ પણ આ જ જિલ્લામાં આવે છે. દૂધ ઉત્પાદન, બટાટા અને બિયારણના ભાવ, યાત્રા-મેળા તથા સરહદી તાલુકાઓના સમાચાર અહીં મળે છે.
દિયોદર APMC ચૂંટણીમાં વર્તમાન ચેરમેન સહિત 4 ફોર્મ રદ: કોંગ્રેસ સમર્થિત તમામ માન્ય, ભાજપ સમર્થિત તેલબીયા…
દિવ્ય ભાસ્કર
2 સ્રોતમાં — રખેવાળ