મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

બનાસકાંઠા — ગુજરાત

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

gujarat weather forecast: હાલમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની ધીમે ધીમે વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ચોમાસાની વાપસીની લાઇન ડીસા અને નલિયામાંથી પસાર થઈ ચૂકી છે.

ABP અસ્મિતા