બનાસકાંઠા — ગુજરાત
Breaking News: પાલનપુર બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 25 ગામના અન્નદાતાઓ આવ્યા મેદાનમાં – જુઓ Video
બનાસકાંઠાના પાલનપુરમાં સૂચિત બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વગદા ગામે યોજાયેલી મહાબેઠકમાં 25 ગામોના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવવાના ભયથી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
TV9 ગુજરાતી