મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અરવલ્લીના સમાચાર

2013માં સાબરકાંઠામાંથી અલગ પડીને બનેલો અરવલ્લી જિલ્લો ડુંગરાળ પટ્ટીમાં આવેલો છે અને મોડાસા તેનું વડું મથક છે. મકાઈ, બટાટા અને પશુપાલન અહીંની આજીવિકાનો આધાર છે. જિલ્લા વહીવટ, સિંચાઈ, શાળા-કોલેજ અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને લગતા સમાચાર અહીં એકઠા થાય છે.

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ

"અંબ કહેતા આનંદ થાય અને બા કહેતા બહુ સુખ થાય.." એવા જગદંબા, જગતજનની, રાજ રાજેશ્વરીનું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલુ મા અંબાજીનું જગવિખ્યાત મંદિર અંબાજીના નામે પ્રસિદ્ધ છે.

TV9 ગુજરાતી