Breaking News : આરોપીએ હથિયાર બતાવતા SOG પોલીસે કર્યું ફાયરિંગ, અરવલ્લીમાં સર્જાયો ફિલ્મી સીન, જુઓ Video
અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. SOGની ટીમે કારનો પીછો કરતા આરોપીએ પોલીસ વાન સાથે કાર અથડાવી PI પ્રકાશ ચૌધરીને ઈજા પહોંચાડી હતી.
TV9 ગુજરાતી