મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આણંદના સમાચાર

આણંદને દેશની દૂધ રાજધાની કહેવાય છે. અમૂલની સહકારી ડેરીએ અહીંથી શરૂ થઈને આખા દેશના પશુપાલકોનું ચિત્ર બદલી નાખ્યું, અને એનડીડીબી તથા કૃષિ યુનિવર્સિટી આ શહેરને સંશોધનનું કેન્દ્ર બનાવે છે. દૂધના ભાવ, સહકારી મંડળીઓ, ખેતી અને શિક્ષણને લગતા સ્થાનિક સમાચાર આ પાના પર.

Breaking News : પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ, વીડિયો બનાવી શેર કર્યો

મારુતિ સોલારિસ મોલમાં આવેલા Pizza Hutમાં ગ્રાહકને કથિત રીતે પિઝામાંથી વાળ નીકળતાં કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

TV9 ગુજરાતી