મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલીના સમાચાર

અમરેલી જિલ્લો કપાસ અને મગફળીની ખેતી પર નભે છે, અને ગીરના સિંહોનો વિસ્તાર પણ અહીં સુધી ફેલાયેલો છે. સાવરકુંડલા તેના ત્રાજવા-કાંટા ઉદ્યોગ માટે જાણીતું છે. વરસાદ અને પાક, માર્કેટ યાર્ડના ભાવ, વન્યજીવ અને સ્થાનિક વહીવટના સમાચાર અહીં નિયમિત મુકાય છે.

SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!

SD Pay fraud scam: હાલના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમરેલી સાયબર પોલીસે એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ABP અસ્મિતા