અમરેલી — ગુજરાત
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
અમરેલી: અમરેલીના સાવરકુંડલા તાલુકામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. તાલુકાના હાડિડા ગામે ચકચારી બનાવ બન્યો છે. અહીં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.
ABP અસ્મિતા