મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમરેલી — ગુજરાત

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાવરકુંડલા, ધારી, રાજુલા, બગસરા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી: અમરેલી જિલ્લામાં ફરી એક વાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા