અમરેલી — ગુજરાત
Breaking News : અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, રસ્તા પર વહેતા તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી, જુઓ Video
રસ્તા પર તેલ ફેલાઈ જતાં વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માત કેવી રીતે થયો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.
TV9 ગુજરાતી