અમરેલી — ગુજરાત
Breaking News : અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ, POCSO હેઠળ ધરપકડ
અમરેલીના જાફરાબાદમાં સરકારી શિક્ષક રામશંકર શંકર પંડ્યા સામે સગીર વિદ્યાર્થિનીના જાતીય શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી શોષણ અને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તનના આરોપો બાદ POCSO હ…
TV9 ગુજરાતી