મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરે AMC ઇજનેરની કચેરીને માર્યા તાળા, વિકાસ કાર્યોમાં વિલંબનું આપ્યું કારણ

અમદાવાદના શાહપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટર જીતુ ચૌહાણે AMCના આસિસ્ટન્ટ ઇજનેર શરદ પટેલની ચેમ્બરને તાળું માર્યું હતું. દિવાળી નજીક હોવા છતાં વિસ્તારમાં વિકાસનાં કામોમાં વિલંબ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને…

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો! 10 દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો રેટ, જાણો 24K, 22K અને 18K નો આજનો ભાવ

અમદાવાદમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઉછાળો, 10 દિવસની ટોચે પહોંચ્યો ભાવ

ગુજરાતમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતના જન્મેલા વર્ષના ક્રિકેટરે સંન્યાસની કરી જાહેરાત, ફર્સ્ટ ક્લાસમાં બનાવ્યા 10 હજારથી વધુ રન

Jeet Raval retires: અમદાવાદમાં જન્મેલા જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે 2016 થી 2020 વચ્ચે 24 ટેસ્ટ મેચ રમી છે.

TV9 ગુજરાતી