મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2નો ભયાવહ કહેર, 86% દર્દીના સેમ્પલમાં જીવલેણ વાયરસ

અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2 વાયરસનો ભયાવહ કહેર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 53 સેમ્પલમાંથી 46 (86%) દર્દીઓમાં આ જીવલેણ વાયરસની પુષ્ટિ થઈ છે.

TV9 ગુજરાતી

Breaking News: ચોમાસું પૂરું થતાં જ અમદાવાદની હવામાં ફેલાયુ ઝેર, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર

હવામાં પ્રદૂષણ વધવાથી અસ્થમા અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

TV9 ગુજરાતી

Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP

Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે.

ABP અસ્મિતા