મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: ટીમ ઈન્ડિયાના શેડ્યૂલમાં ફેરફાર, હવે દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે મેચ

ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ત્રણ મેચની ત્રણ-ત્રણ મેચની ODI અને T20 મેચ રમશે. આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થયો છે. હવે આ સીરિઝની એક મેચ દિલ્હીની જગ્યાએ અમદાવાદમાં રમાશે.

TV9 ગુજરાતી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

Navratri 2026: અમદાવાદમાં પરંપરા ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવના સ્થળ અને સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી એસી ડોમમાં આયોજિત થતા ગરબા હવે એસી ડોમના બદલે ખુલ્લા મેદાનમ…

ABP અસ્મિતા

Breaking News : અમદાવાદમાં ગરબા પહેલાં મનપાની લાલ આંખ, FSSAI વગરના ફૂડ સ્ટોલ થશે સીલ ! જુઓ Video

નવરાત્રીમાં સોસાયટીઓમાં થતા ગરબા કે કોમર્શિયલ ગરબામાં નાસ્તા માટેના સ્ટોલ ધારકોએ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું થયું વધુ મોંઘું! 24K નો ભાવ ₹1.51 લાખ પાર, જાણો દિવાળી પહેલાં ખરીદવું ફાયદાકારક કે નહીં?

અમદાવાદમાં આજે (10 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના નવા ભાવ જાહેર થયા…

TV9 ગુજરાતી