અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબામાં નિયમોના ધજાગરા ઉડ્યા, જુઓ Video
અમદાવાદમાં પરવાનગી વગર AC ડોમમાં ગરબા ( Garba ) યોજાયા છે.ફાયર NOC વગર ન્યૂ સાયન્સ સિટી ખાતે જીગર દાન ગઢવી (Jigardan Gadhavi)ના સાંચી ગરબા યોજાય રહ્યા છે.
અમદાવાદ: નારોલની મિલમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, 119 બોરી જપ્ત, બે સામે ફરિયાદ
2 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સરકારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે કોઈ પૂર્વ કુલપતિ વિરૂદ્ધ સત્તાવાર રીતે જાહેર ફરિયાદ મંગાવ…
Gold-Silver Rate Today: નવરાત્રીના બીજા દિવસે સસ્તું થયું સોનું! દિલ્હીથી અમદાવાદ, સુરત સુધી ઘટ્યો ભાવ
દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $4,200.23 પ્રતિ ઔંસ પર છે.