અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
Jigardan Gadhvi Garba Controversy: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર એટલે લોકો માટે આસ્થા અને ઉત્સાહનો મહાસાગર. પરંતુ અમદાવાદમાં આ ઉત્સાહને રોકડી કરવામાં કેટલાક આયોજકો લોકોના જીવ સાથે ગંભીર રમત રમી રહ્યા હો…
Ahmedabad માં જીગરદાન ગઢવીની ‘સાચી નવરાત્રિ’ વિવાદમાં: ફાયર NOC વિના AC ડોમમાં 3,000 ખેલૈયા ઘુસાડ્યા
2 સ્રોતમાં — GSTV Gujarati news
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરિયાણાથી ₹30 હજારના ઇનામી આરોપીને ઝડપી લીધો છો. આરોપીનું નામ રામુસિંહ ધીરાસિંહ તોમર છે અને તેની ઉંમર 37 વર્ષ છે.