Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા! 10 ગ્રામ સોનું કેટલું સસ્તું થયું? જાણો 24K, 22K અને 18Kના નવા ભાવ
અમદાવાદમાં આજે 14 ઓક્ટોબર 2026ના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવની સ્થિતિ જાણો.