મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદના ચાંગોદર વેરહાઉસમાંથી કરોડોના આઇફોન, લેપટોપ સહિત એપલ પ્રોડક્ટ્સની ચોરી, જુઓ Video

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાંથી મોંઘા મોબાઈલ અને કમ્પ્યુટરની મોટી ચોરી થઈ છે. તસ્કરો ખેતરમાંથી આવી, દિવાલ પરના પતરા ખોલી અંદર પ્રવેશ્યા હતા.

TV9 ગુજરાતી