મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો, 24K અને 22K ના આજના રેટ, જાણી લો ક્યાંથી સોનું ખરીદવું ફાયદાકારક

અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

TV9 ગુજરાતી