અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
ABP અસ્મિતા
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! મુંબઈથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું
આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે.
TV9 ગુજરાતી