અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Makarba Bridge controversy: તંત્રનું બુદ્ધિપ્રદર્શન કે ઘોર બેદરકારી? TV9 એ નિર્માણ વખતે જ ચેતવ્યા હોવા છતાં મનપા ઊંઘતી રહી
અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના બીજા જ દિવસે ટ્રાફિકજામની ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
TV9 ગુજરાતી
Ahmedabad Breaking: અમદાવાદ શાહપુર રોડ વિવાદ: રાજાજીની પોળમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પર સવાલો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં રાજાજીની પોળમાં રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. રસ્તા પર રિક્ષા ઊભી હોવા છતાં તેને હટાવ્યા વિના જ ડામર પાથરવામાં આવ્યો, જેના કારણે રોડ અધૂરો અને…
TV9 ગુજરાતી