મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

AMCનો મોટો નિર્ણય! જાહેર રોડ પર શાકભાજી-ફ્રૂટની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ, જપ્તી અને દંડની ચેતવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વ્યવસ્થા, ટ્રાફિકની સુગમતા અને નાગરિકોની સલામતીને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને કડક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ, શાકભાજી વિક્રેતાઓમાં રોષ, જુઓ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. કોર્પોરેશને પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી આ અંગે જાહેરનોટિસ બહાર પાડી છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદના સોનાબજારમાં ઘટાડો! 24K Gold ₹1.50 લાખની આસપાસ, જાણો 22K અને 18Kના ભાવ

Gold Rally, Silver Rally, Gold EFT, Silver ETF, Gold Mutual Fund, સોનામાં તેજી, ચાંદીમાં તેજી, ગોલ્ડ ETF, સિલ્વર ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ

TV9 ગુજરાતી