અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો ભારે વિરોધ, અમદાવાદમાં વેપારીઓ ઉતર્યા રોડ પર, જુઓ વીડિયો
વેપારીઓએ સરકાર સમક્ષ કરવેરાના ભારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના સવાલ મુજબ વેપારીઓ GST, પર્સનલ ટેક્સ અને મનપા વેરા સહિત વિવિધ પ્રકારના કર અને ખર્ચ ભોગવી રહ્યા છે ત્યારે UPI પેમેન્ટ પર વધારાનો MDR શા મ…
TV9 ગુજરાતી