મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

અમદાવાદમાં 1,600 દોડવીરોની મેરેથોન, અમીપરા રાજે 32 મિનિટ 22 સેકન્ડમાં સૌથી ઝડપી 10 કિમી દોડ પૂરી કરી

Run to Inspire Marathon 2026 : અરવિંદ સ્માર્ટસ્પેસિસની ‘રન ટુ ઇન્સ્પાયર’ મેરેથોનની ચોથી આવૃત્તિ રવિવારને 25 ઓક્ટોબરના રોજ અમદાવાદના અરવિંદ અપલેન્ડ્સ ખાતે યોજાઈ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી