અમદાવાદ — ગુજરાત
Breaking News : અમદાવાદમાં લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ, વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ, જુઓ
અમદાવાદના જગતપુર રોડ પર લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. કારના દરવાજા ખોલીને કરાયેલા આ જોખમી સ્ટંટમાં નંબર પ્લેટ પણ નહોતી.
TV9 ગુજરાતી