અમદાવાદ — ગુજરાત
Gold Silver Rate In Gujarat : તહેવારો પહેલાં જ સોનાના ભાવમાં ભડકો, અમદાવાદથી રાજકોટ સુધી 24K સોનાનો ભાવ ₹1.51 લાખ પાર !
ગુજરાતમાં આજે (10 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના નવા ભાવ જાહેર થયા છ…
TV9 ગુજરાતી