મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદ — ગુજરાત

Navratri Breaking: ખેલૈયાઓ માટે ખુશખબર- નવરાત્રીમાં અમદાવાદ મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી દોડશે, જાણો સંપૂર્ણ ટાઈમટેબલ અને ટિકિટના નિયમો!

નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગરબા રસિકો અને ખેલૈયાઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 14 થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના 2:00 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.

TV9 ગુજરાતી