અમદાવાદ — ગુજરાત
Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યું સોનું !
અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.
TV9 ગુજરાતી